Get the Unity appUnity એપ મેળવો
All video lectures and e-books are watched and read inside the app. The app is for Android phones.બધા વીડિયો લેક્ચર અને ઈ-બુક્સ એપની અંદર જ જોવા-વાંચવા મળે છે. એપ ફક્ત Android ફોન માટે છે.
How to installકેવી રીતે ઇન્સ્ટોલ કરવી
- Tap the download button above.ઉપરના બટન પર ટેપ કરીને એપ ડાઉનલોડ કરો.
- Open the downloaded file. If the phone asks, allow installing apps from this source (a one-time setting).ડાઉનલોડ થયેલી ફાઇલ ખોલો. જો ફોન પૂછે તો આ સ્ત્રોતમાંથી એપ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપો (એક જ વાર).
- Tap Install, then open the Unity app.Install દબાવો અને પછી Unity એપ ખોલો.
- Log in with the e-mail you used on the website and enter the code sent to that e-mail.વેબસાઇટ પર વાપરેલા ઈ-મેલથી લૉગિન કરો અને તે ઈ-મેલ પર આવેલો કોડ નાખો.
Bought an e-book on the website? Log in to the app with the same e-mail and it opens in your library.વેબસાઇટ પર ઈ-બુક ખરીદી? એપમાં એ જ ઈ-મેલથી લૉગિન કરો, ઈ-બુક તમારી લાઇબ્રેરીમાં ખુલશે.