
CCE - GROUP A - UNITY PAPERSETCCE - ગ્રુપ A - યુનિટી પેપરસેટ
Unity Paperset by Madhav Dholakiya is a Gujarati-medium answer-writing book for the GSSSB CCE Group-A Mains, Paper 3 (General Studies). It has 25 solved papers on the new 56-question, 150-mark pattern, covering all 9 syllabus areas with answers written within the official word limits. Tables, flowcharts and Gujarat and India maps are drawn so you can reproduce them in the exam, and current affairs run up to October 2026 with a special focus on Gujarat. A handwritten-style Master Paper, 5 practice papers with writing space and a preparation guide complete the exam-ready practice.માધવ ધોળકિયા દ્વારા તૈયાર થયેલું "યુનિટી-પેપરસેટ" ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ની CCE ગ્રુપ-A મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર-3 (સામાન્ય અભ્યાસ) માટે ઉત્તરલેખનનું પુસ્તક છે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ 56 પ્રશ્નો અને 150 માર્ક્સનાં 25 ઉત્તર સહિત પ્રશ્નપત્રોમાં તમામ 9 વિષયોનો સમાવેશ છે, અને દરેક જવાબ તેની શબ્દમર્યાદામાં લખાયેલો છે. કોષ્ટક, ફ્લોચાર્ટ તથા ગુજરાત-ભારતના નકશા પરીક્ષામાં દોરી શકાય તે રીતે આપ્યા છે, અને ઑક્ટોબર 2026 સુધીના કરંટ અફેર્સમાં ગુજરાતના મુદ્દાઓ પર સવિશેષ ભાર છે. હસ્તલિખિત માસ્ટર પેપર, લખવાની જગ્યા સહિત 5 પ્રેક્ટિસ પેપર અને તૈયારી માર્ગદર્શન સાથે – પરીક્ષા પહેલાં પરીક્ષાની સચોટ તૈયારી.
📄 Read free demo (PDF)મફત ડેમો વાંચો (PDF)