Log in or sign upલૉગિન / સાઇન અપ
Homeહોમ›Booksપુસ્તકો›LOKSEVAMA NITISHASTRAલોકસેવામાં નીતિશાસ્ત્ર
LOKSEVAMA NITISHASTRA

LOKSEVAMA NITISHASTRAલોકસેવામાં નીતિશાસ્ત્ર

₹383₹47920% offછૂટ

This is the second edition of the most renowned book on Ethics in Gujarat. In this 'live book' edition, students can watch videos on various topics and gain a better understanding of the subject matter. New topics have been added, case studies have been revised, and the formatting has been updated.ગુજરાતમાં નીતિશાસ્ત્ર વિષય પર સૌથી પ્રસિદ્ધ પુસ્તકની આ બીજી આવૃત્તિ છે. આ લાઈવ બુક આવૃત્તિમાં વિદ્યાર્થીઓ વિવિધ મુદ્દાઓ પર વીડિયો જોઈ શકે છે અને મુદ્દાને સારી રીતે સમજી શકે છે. આ આવૃત્તિમાં નવા મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા છે, કેસ સ્ટડીને સુધારવામાં આવી છે અને નવું ફોર્મેટિંગ કરવામાં આવેલ છે.

📄 Read free demo (PDF)ફ્રી ડેમો (PDF) કોપી વાંચો

Order this bookઆ પુસ્તક મંગાવો

Use the mobile number you log in with in the Unity app. Your purchase appears there after payment.યુનિટી એપમાં લૉગિન માટે જે મોબાઇલ નંબર વાપરો છો તે જ લખો. ચૂકવણી પછી તમારી ખરીદી ત્યાં દેખાશે.

About this bookઆ પુસ્તક વિશે

This is the Second Edition of the most popular book on Loksevama Nitishastra (Ethics in Public Services) subject written by renowned faculty Madhav Dholakiya Sir in the Gujarati Language. This edition is available in Live Book format in which students can watch videos with topics provided with website and application support in the future. The second edition is with added topics, case studies, Quotes, new formatting, and Live support.